ખેડૂતો માટે મોટી ખુશખબર! ૨૨મી હપ્તો તારીખ જાહેર, આ દિવસે મળશે ₹2000
શું તમે પણ પીએમ કિસાન યોજનાના ૨૨મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો? જાણો PM Kisan 22th Installment Date વિશેની લેટેસ્ટ અપડેટ, ઈ-કેવાયસીની પ્રોસેસ અને કોના ખાતામાં ₹2000 આવશે અને કોના નહીં. સંપૂર્ણ વિગત અહીં વાંચો. નમસ્તે મિત્રો, જો તમે ખેતી કરો છો તો તમારા માટે એક મહત્વના સમાચાર છે. પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતો હવે … Read more