PM Kisan Samman Nidhi Yojana: મોટા સમાચાર! આ 3 કામ નહીં કરો તો ₹2000 ની રકમ ખાતામાં નહીં આવે!
શું તમે પણ PM Kisan Samman Nidhi Yojana ના 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો? જો હા, તો આ 3 અગત્યના કામો તરત જ પૂરા કરો, નહીંતર તમારા ખાતામાં ₹2000 નહીં આવે. જાણો શું છે આ જરૂરી અપડેટ્સ જેમ કે e-KYC અને Land Seeding. ખેડૂત ભાઈઓ અને બહેનો, તમારા માટે એક બહુ જ અગત્યની માહિતી … Read more